બગીચા ના સાધનો ની વાત કરીયે તો સિકેટર એક મહત્ત્વ નું સાધન છે , સિકેટર છોડ ને પ્રુનિંગ કરવાનું સાધન છે. પ્રુનિંગ માટે છોડ ના ટીસ્યુ ને નુકશાન ના થાય તે રીતે કાપવાનું હોવાથી કતાર કે ચપ્પુ થી કાપવાને બદલે ફાલ્કન સિકેટર વાપરવું જોઈએ , 15 મીમી ની ડાળી માટે પ્રોફેશનલ સિકેટર લેવું જોઈએ
તમારા બગીચામાં પાણી પાવા માટે હોઝ પાઇપ હોય તે કાર્ય પૂરું થયા પછી નળી વીંટવાની અગવડતા પડતી હોય છે. હવે આવી ગયું છે પાઇપ વીંટવાનું નાનકડું સાધન વોટરિંગ સ્ટાઈલર
વધુ વિગત માટે ફોન કરો. 9825229966
વોલ માઉન્ટેડ હોઝ હેન્ગર પણ સારી પસંદગી છે જે દીવાલનું પાઈપનું સ્ટેન્ડ છે.
ખેતર , ફાર્મ હાઉસ , વાડી માટે ઉપયોગી લોન્ગ હેન્ડલ વાળું સ્નેક કેચર ઘણીવાર ઉપયોગી બની જાય છે. સાપ હંમેશા ઝેરી હોતા નથી, ઉંદરના નિયંત્રણ માટે વાડી માં સાપની અવર જવર સ્વાભાવિક હોય છે. ત્યારે પકડીને દુર મુકવા માટે સ્નેક કેચર ઉપયોગી છે.
વધુ માહિતી માટે ફોન કરો. 9825229766
જમીનમાં માટીમાં હવા જવી જરૂરી છે, હવા મળે તો રૂટ હેલ્ધી થાય છે, આ માતંગે જરૂરી છે નિયમિત ગોડ કરવો .
તમારા બગીચા માટે નાની કરબડી કે ટ્રોવેલ લઇ આવો,
આને ગાર્ડન ટૂલ કહે છે તેનો ફાલ્કન સેટ વસાવી લો
નાનકડા સાધન તમારા બાગને હેલ્ધી રાખશે.
તમારા બગીચામાં ગ્રીન લોન હોય કે બગીચામાં વાવેલ નાના છોડને સ્પ્રિન્કલરથી વરસાદની જેમ પાણી આપવું હોય તો ઓછા પ્રેશરે ચાલતા સ્પ્રિન્કલર ફુવારા હવે રાજકોટ માં મળે છે. જેને રોટેટેડ સ્પ્રિન્કલર અથવા ગાર્ડન સ્પ્રિન્કલર કહે છે.
વધુ વિગત માટે 9825229966
હાથ મોજા
અર્બન ગાર્ડનર - કિચન ગાર્ડન -પ્રો હોમ ગાર્ડન અથવા ઓર્ગેનીક ગાર્ડનીગ માટે દર અઠવાડિયે વિવિધ કામગીરી કરતી વખતે અથવા નકામી ડાળી રોગગ્રસ્થ પાંદડાને કાપવા માટે પૃનીંગ સીકેટર , ગોડ કરવા માટે વીડર અથવા ખુરપા અને એક છોડને બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ટ્રાન્સપ્લાનટર ટૂલનો ઉપયોગ કરતી વખતે હાથ મોજા પહેરવા ખાસ જરૂરી છે
માટીમાં રહેલા બેક્ટેરિયા અથવા પથ્થર કે અન્ય વસ્તુ હાથમાં વાગી ન જાય તે માટે હેન્ડ ગ્લોઝ hand gloves આવે છે જે ખાસ પ્રકારના ફેબ્રિકમાંથી બનાવેલા હોય છે જે પાણીમાં પલળે તો પણ બગડતા નથી તેનો ઉપયોગ ખાસ કરવો જોઈએ
વધુ વિગત માટે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229966
બગીચાના પાણી પાવાની પાઈપમાં લાગતું આ હાથ નોઝલ છે . આ નોઝલમાં વિવિધ સ્પ્રે થાય છે જે બગિચા માટે ખુબ ઉપયોગી છે ,આ નોઝલમાં શાવર, કોન, ફેન, જેટ , મિસ્ત, ફ્લેટ, એંગલ અને સોકર તેવી ૮ વિવિધ પ્રકારે પાણીનો સ્પ્રે થાય છે , જે છોડે , બગીચામાં પાણી પાવા , પાંદડા ધોવા વગેરે માટે ખુબ કામનું સાધન છે. એક નોઝલ જરૂર વસાવવી જોઈએ .
વધુ વિગત માટે 9825229966
ફૂલ છોડ કે ઇન્ડોર પ્લાન્ટને આકર્ષક રીતે ઘરમાં કે બાલ્કનીમાં સ્ટેપ વાઈઝ, ઉપર નીચે ગોઠવવા માટે હવે વિવિધ આકારના લાકડાના સ્ટેન્ડ મળે છે જે ઇન્ડોર પ્લાન્ટની ગોઠવણી દ્વારા આકર્ષક સુશોભિત લાગે છે. વધુ વિગત માટે 9825229966
બગીચાની કામગીરીની મજા ત્યારે આવે જયારે આપણા બગીચાના છોડ તંદુરસ્ત અને ફળો અને ફૂલો થી લચેલાં હોઈ કે ફૂલો થી ભરપૂર હોય પણ તે માટે જોઈએ છોડની કાળજી , ફળ તોડવા એ એક પ્રકારની છોડને ઇન્જરી છે , કે વધારાની ડાલી કાપવી તે એક પ્રકારની ઇન્જરી છે તેમાં છોડની ડાળી છૂંદાયના જાય તેની કાળજી માટે સિકેટર વાપરવું જરૂરી
નાની એટલે કે 15 મિમિ નાની ડાલી કાપવા નાનું સિકેટર જોઈએ
તમારા બગીચા માં લીંબુડી છે અથવા મોટું એકાદું ઝાડ છે તો તેને વખતો વખત પ્રુનિંગ કરવું જરુરી છે , પ્રુનિંગ એટલે વધુ ફળો લાવવા માટે છોડ ને આરામ આપવો, દા ત લીંબુ માં બારેમાસ ફળ આવે છે પણ ઉનાળામાં ઓછા આવે છે તો સપ્ટેમ્બર મહિના માં લીંબુ ને પાણી આપવાનું બંધ કરો એક મહિના માં લીબું પોતાના પાન ખેરવી નાખશે , આજ સમયે નકામી કે સુકાયેલી ડાળી નું પ્રુનિંગ કરી નાખો , ઓક્ટોબર માં ખાતર અને પાણી સારું કરો , ઉનાળે એપ્રિલ માં તમને સારો ફાલ મળશે , આને લીંબુ ની બહાર ની માવજત કહે છે , આ માટે બે પ્રકાર ના લોપીંગ સીયર કામ આવે છે તેમાં દૂર થી ડાળી કાપતી હોવાથી કાંટા પણ લગતા નથી અને પ્રુનિંગ થાય છે ફાલ્કન 7007
તમારા બગીચા માં મોગરા , ગલગોટા , શાકભાજી છે કે પછી ગુલાબ છે તમારા માટે પ્રુનિંગ અને કટિંગ માટે સુપર કટ નાનકડું સિકેટર તમારા બગીચાના સાધન ની કીટ માં હોવું આવશ્યક છે ,
કોઈ પણ છોડને વખતો વખત ટ્રિમ કરવું પડે છે , આને પ્રુનિંગ કહેવાય છે , પ્રુનિંગ જરૂરી છે ત્યારે તમે સૂડી કે કાતર થી કાપશો તો તમારા છોડને નુકશાન થશે કારણકે પ્લાન્ટની ટીસ્યુ ડેમેજ થશે આ માટે જરૂરી હોર્ટિકલ્ચર ટુલ્સ વાપરો તે જરૂરી છે
તમને થશે કતાર કે સુદી થી કાપીએ તેમાં શું પરંતુ તમે એકવાર ફાલ્કન સિકેટર વાપરશો તો જાણશો
વધુ વિગત માટે ફોન કરો 9825229966